Pinterest • The world’s catalogue of ideas

Amarnath Temple

અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતળ કરતાં ૧૩,૬૦૦ ફુટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઉંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે.અમરનાથ ગુફા ભગવાન શિવ ના પ્રમુખ ધાર્મિક સ્થળોમાં એક છે. અમરનાથ ને તીર્થો નો તીર્થ કહે છે કેમ કે અહીં જ ભગવાન શિવ એ માઁ પાર્વતી ને અમરત્વ નું રહસ્ય બતાવ્યું હતું.
5 Pins7 Followers

બદ્રીનાથ ભારત દેશની ઉત્તર દિશામાં આવેલા હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું હિંદુ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો ભારતના ચારધામ અને ઉત્તરાંચલના ચારધામ એમ બંનેમાં સમાવેશ થાય છે. અલકનંદા નદીના કિનારે વસેલા આ તીર્થધામ ખાતે આવેલું મંદિર ભગવાન વિષ્ણુના એક રુપ બદ્રીનારાયણને સમર્પિત છે. આ મંદિરની સ્થાપના ૯મી સદીમાં આદિ શંકરાચાર્યજીએ કરી હતી. બદ્રીનાથ ઋષિકેશથી આશરે ૨૯૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

pin 2

આશકા માંડલ - અશ્વિની ભટ્ટ - પ્રકરણ 114

આશકા માંડલ - અશ્વિની ભટ્ટ - પ્રકરણ 117

આશકા માંડલ - અશ્વિની ભટ્ટ - પ્રકરણ 114