Jun 7, 2021 - પતિ-પત્નીનો સંબંધ સૌથી મહત્ત્વનો હોવા છતાં તેના વિશે સૌથી ઓછું લખાય છે કે સૌથી ઓછું ચર્ચાય છે. દરેક સફળ પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય જ છે અને એ સ્ત્રી મોટાભાગે પત્ની હોય છે. જાણીતાં સમાજસેવિકા સુધા મૂર્તિ કહે છે કે, દરેક સફળ સ્ત્રીની પાછળ એક સમજદાર પતિનો હાથ હોય છે. સ્ત્રી અને પુરુષ જ્યારે પતિ-પત્નીના રૂપમાં હોય છે ત્યારે એકબીજાનાં પૂરક હોય છે. | Getting married means moving towards engagement: Why is marriage desirable even though it is unnatural?